terotcard-2
6.ભાગ્યચક્ર (The Wheel of Fortune )
આ કાર્ડ તમને સંપત્તિ,નસીબ અને પરીવર્ત ને આધારે નવી વસ્તુઓ અને નવા વાતાવરણ માં લાવશે,તમે આશાવાદી હોવા ને કારણે જીવન ના ચક્ર માં તમને ઉચ્ચ લઇ જશે.
પરિવર્તન ને સદા અનુરૂપ થઈજવા ની આપ ની આ આવડત આપની સફળતા ની ચાવી છે.
7.ન્યાયી (justist )
8.મૃત્યુ (Death ) |
9.વર્તન માં સંમય (Temperance ) |
કાયદાકીય બાબતો માં તમે નસીબદાર છો.
પોતા ની તેમજ તમારા જીવનસાથી પ્રત્યે પણ પ્રમાણિકતા જારવી જરૂરી છે.
આ કાર્ડ જૂની વસ્તુઓ કે માર્ગ માંથી આપ નવી માન્યતાઓ અને નવી સમજણ આવે છે,આપ સદા ભૂતકાળ ભૂલી ને પ્રગતિ ના પંથે જવા સમર્થ છો.આ કાર્ડ વૃશ્ચિક રાશી વાળી વ્યક્તિ નું વર્ણન કરે છે.નવા વલણ ની સાથે નવા પ્રદેશ તરફ પ્રયાણ કરશો
ધીરજ રાખી ને જાત પર કાબુ રાખો છો.કાર્ય અને લાગણીઓ નું સંયોજન તમારા માં સમન્વય લાગણી જન્માવશે જે તમને આંતરિક શાંતિ મળશે,પોતાના વલણ માં સમતુલા રાખવું અને બીજાઓ સાથે કામ પાડવા માં મુત્સદ્દી બનવું જરૂરી છે.
10.શેતાન (The Devil)
શેતાન કાર્ડ અંકુશ દર્શાવે છે. શેતાન ભૌતિકવાદી વ્યક્તિ ને પોતા ની પર અંકુશ દર્શાવે છે.કારણકે તેને ઘણા પ્રલોભનો મળે છે.આપ ને જવાબદારી લેવા કરતાં બીજાઓ પર કાબુ મેળવવો સેહલો રસ્તો લાગે છે.આપ પરિવર્તન સ્વીકારતા નથી.
11.તારો (Star )
| Add caption |
12.ચંદ્ર (moon )
આ કાર્ડ આપને સ્વપ્નાઓ દ્વારા સંદેશ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે.તમારી આત્મ:સ્ફૂરણા તમારા મન ના પ્રશ્નો નો જવાબ શોધવા સમર્થ છે.કોઈ પણ પ્રકાર
ની છેતરપીંડી પ્રત્યે તમારે કાળજી લેવી જોઈએ,






